જીવનની લાંબી સફરની કાળી રાત હોય.
હમસફરનો મખમલી સુંવાળો સાથ હોય.
રંગીન ફૂલોની ચાદર, ખુશ્બોની બાથ હોય,
ખ્વાબ સજેલી રાતની ન કદી પ્રભાત હોય.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111807173
Ash 4 year ago

Na hoy pan Thai Jaya che 😆😆😆😂🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now