મારી હથેળી માં તારા પર્સ ની સુગંધ રહી ગઈ ... આંખોમાં તે યાદગાર મુલાકાત રહી ગઇ ... એક દિવસમાં કરી દોસ્ત તારી સાથે વર્ષોની વાત ... જો તોય મારા હૈયા માં ઘણી વાત રહી ગઇ ...


- કે . બી . મૂંગરા

Gujarati Quotes by ધારું : 111806690

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now