અતીત
જો હોય અતીતમાં સુખમય ભરી યાદ તો, અતીત યાદ કરવો ગમે છે.
જો હોય અતીતમાં સમર્પણ અને સગપણ તો, અતીત ગમે છે.
જો હોય અતીતમાં પ્રેમની અભિવ્યક્તિ તો, અતીત ગમે છે.
જો હોય અતીતમાં સોનેરી ક્ષણ અને અહેસાસ તો, અતીત ગમે છે.
જો હોય અતીતમાં સ્વપ્નોની દુનિયાની યાદો તો ,અતીત ગમે છે.
જો હોય અતીતમાં દિલની સુખમય જીવન ની પ્રેરણા તો ,અતીત ગમે છે.
જો હોય અતીતમાં માનવતાની સુગંધ તો , અતીત ગમે છે.
-Bhanuben Prajapati