💬💗પ્રેમ ક્યારે તારા થી થઈ ગયો ખબર જ ના પડી
તારો મને ય નશો થયો ખબર જ ના પડી
તુજમાં ખૂદ ડૂબતો ગયો ખબર જ ના પડી
હું ક્યારે તારા પર મરવા લાગ્યો ખબર જ ના પડી
તુ દોસ્ત દોસ્ત કરતા કરતા કયારે પ્યાર બની ગઈ ખબર જ ના પડી ..
હું ક્યારે ધીમે ધીમે તારો થઈ ગયો ખબર જ ના પડી💬💗