મારા જીવ ,
તારી યાદ છેડે લટકે ,
જેમ પાલવ સાડી નો લટકે ..!
એક વાર મોઢું બતાવી જા ,
હું યાદ કરું છું ,
કટકે ,કટકે ..!
જીવ ફોરમ ,
તુજ માં જ છે ભટકે ..!❤

Gujarati Shayri by Ash : 111806249

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now