કવિતા કરવી એ મારી નબળાઈ છે ,
હર સમયે લખાઈ જાય છે ...!
જેમ તા વગર નથી રહેવાતું ,
એમ ફોરમ ,
કવિતા વગર પણ ક્યાં રહેવાય છે ..!

Gujarati Shayri by Ash : 111806248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now