દિલમાં જાણે પ્રેમની અભિવ્યક્તિ બદલાઈ ગઈ છે.
સાચા પ્રેમની પરિભાષા આજે જાણે બદલાઈ ગઈ છે.
પ્રેમી બની કરી રહ્યા વિશ્વાસઘાત પ્રેમની વ્યાખ્યા બદલાઈ રહી છે .
એકબીજા સાથે કરે ગળાડૂબ પ્રેમ,અને છોડી જતાં ના લાગે વાર આજે પ્રેમની કિંમત થયી રહી છે.
-Bhanuben Prajapati