સાવ પોતાના જ મ।ન્યાં એમને નખશીખ છતાં
એજ અવગણના રોજ મારી કરતા થઈ ગયા,

પ્રેમથી જે બાથમા લઈને મને જે વળગી જતા,
મૌનની આડસ લઈને ખૂબ અળગા થઈ ગયા.

-જીજીવીષાં

Gujarati Poem by Jenisa : 111805612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now