ગમશે

તારી આંખો માં ડૂબવું ગમશે
તારા સ્પંદનો ને ઝણકારવા ગમશે
તારી યાદ સંભારવી ગમશે
તારી હર હરકત ગમશે
શું તને
મને સમજવી ગમશે?????

-Shree...Ripal Vyas

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111804830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now