પૈસા કહે છે કે મને મેળવો.
કેલેન્ડર કહે છે કે મને ફેરવો.
સમય કહે છે કે મારું આયોજન કરો.
ભવિષ્ય કહે છે કે મને જીતો.
ખૂબસુરતી કહે છે કે મને પ્રેમ કરો.
પણ ભગવાન સાવ સાદી રીતે કહે છે કે
સખત કામ કરો અને મારા પર વિશ્વાસ રાખો...
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111804730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now