પ્રેમ ને મીટરમાં માં માપી શકાતું નથી.
પ્રેમ ને શબ્દોમા સમજાવી શકાતું નથી.
પ્રેમ ને ઈશારામાં બતાવી શકાતું નથી.
પ્રેમ ને વજનમાં જોખી શકાતું નથી .
બસ એ તો હદયની ઊંડી લાગણીઓ ને જ સમજે.
એટલે તો શ્રીકૃષ્ણ માત્ર એક તુલસીના પાંદડે પ્રેમમાં બંધાઈ ગયા.
નર
સુપ્રભાત