કરતા નથી કોઈ ગુનાહ
તો પણ , લોકો સજા આપી જાય છે..
પણ ..ખબર છે..
પ્યારી દોસ્ત..
દુઃખ ત્યારે નથી થતું..
જ્યારે સજા, બીજું કોઈ આપી જાય છે..
દુઃખ તો ત્યારે થાય છે..
જ્યારે આપણું પોતાનું કોઈ
આપણી લાગણીઓ ને સમજવા માં થાપ ખાઈ જાય છે...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111804472

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now