જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, લોહીના બુંદ બુંદમાં મારી "માં" નું ઉધાર નીકળે, સાત જન્મોની સઘળી પુંજી લગાવી દવ, તો ય મારી "માં" મારી લેણદાર નીકળે,
મરણ પામવાના હજારો રસ્તા છે, જ્યારે જન્મ લેવાનો ફક્ત એક જ રસ્તો હોય છે, એ છે "માં"...
🤱🏻Happy mother's day🤱🏻
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞