ડો. મનોજ ઘોડા ની fb પોસ્ટ પરથી નવું જાણવા મળ્યું. તમે કે કોઈ બાળક કોઈ ચીજ ગળી જાય ને જો શ્વાસમાં તકલીફ કે અન્ન નળીમાં ફસાઈ ન હોય તો કોઈ ચિંતાની જરૂર નથી. સિક્કા જેવી વસ્તુ જઠરમાં દસ વર્ષે એમ ને એમ મળી છે. ઠળિયા જેવી કુદરતી વસ્તુ તો જઠરનો એસિડ j ઓગાળી ને પચાવી દે કે મળ માં ફેંકી દે. પ્લાસ્ટિક જેવી વસ્તુ પણ માત્ર સ્ટ્રોંગ જુલાબથી નીકળી શકે છે. જો અણીદાર ટાંકણી જેવી વસ્તુ હોય ને આંતરડાં માં ઘસાય તો જ ચિંતા. એ પણ સ્ટ્રોંગ જૂલાબથી નીકળી શકે. એ સિવાય જઠરમાં જે પડ્યું રહે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડો. ઘોડા ગેસ્ટરોલોજિસ્ટ એટલે આંતરડાં ના ડોકટર છે.
-SUNIL ANJARIA