વર્ષો વર્ષ આમ જ વીતી ગયા,
એક આશ માટે આયખું જીવી ગયા,
આજ નહીં તો કાલમાં રહી ગયા,
એક ખુશીની મોહમાં અનેક દર્દ મળી ગયા!

-Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111803456

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now