આખી જિંદગી કોઈ એક માણસને પકડી રાખવાથી ત્રેવડ હોવી જોઈએ, એક ને મૂકીને તેર ને પકડો એને પ્રેમ ના કહેવાય..
સાચો પ્રેમ તો એ કહેવાય કે જિંદગી ઓપ્શન ભલે ગમે એટલા આપે, પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિ ની હોય.
ચાહું છું બેપનાહ તારા દિલમાં ❤એ સિવાય બીજી ક્યાં કોઈ ચાહ છે,
જોવ છું વાટ તારી એ સિવાય મારે બીજું ક્યાં કોઈ કામ છે !!!..
પ્રેમના પાલવમાં , યાદ ના આભલામાં આજ ફરી એક સાંજ ઢળી તારા ઇંતઝારમાં ...
હજી કેટલી પરીક્ષા કરીશ મારા આ પ્રેમમાં..
કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ માણસ જ ગમતો રહે એ પ્રેમ છે.
❤ Pagal ❤️