વેદના વ્યાખ્યાએ શે ઢાળી શકો, દર્દ અંતરનાં તમે ખાળી શકો?
ઘાવ ખોતરશો તાજો રહેશે,
પછી મલમથી રુઝ વાળી શકો ?

'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111803097

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now