વિસામો બની વિસ્તરે
મમતાનો ઓછાયો
ધોમધખતા તાપમાં
પાલવ બને પડછાયો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111802834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now