દરેક ક્ષણનો હિસાબ રાખું છું,
પ્રભુ પાસે રોજ જવાબ માંગુ છું,
દોસ્ત! થશે ક્યારેક સત્યની જીત,
એ અટલ મજબૂત વિશ્વાસ રાખું છું!

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111802753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now