તારી વ્યથા સમજાઇ જાય,
અચરજ જ છે ને!
વણકહી અનુભવાઇ જાય,
અચરજ જ છે ને!
દોસ્ત! મહિનો બદલે એમ દર્દ નથી બદલાતું,
રોજ તને મળવાની આશ અકબંધ જાય,
અચરજ જ છે ને!

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111802751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now