પળ પળ
સમયના વહેણમાં
હું ઓગળી રહ્યો છું
મારી ઈચ્છાઓ સાથે
હંમેશ માટે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111802749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now