Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૅટ્ટી ભચાયો

વધ્યા ધરા તે હાણે તપ, ઘટયા જડે ઉપવન,
ખેડૂ કરે તેડકે મેં તપ, ઉગાય વેઠો જાડ પન.
એંસી સે ઘટાયુ તપ,‌ પંખે કુલરસે ઠારયુ તન.
હેનસે કુધરત પેઈ ખપ, કેડો સવાથી હી મન.
વેનાય ગેડા ખેતર ને ખત, કુધરત પણ હણધી લત.
રસાયણિક ખાતર ને ધવાયુ સે બંજર થયા પટ.
હેનસે મૅટ્ટી મરેલા વેઠી, તોય માંડુ સમજે ન જટ.
છડયો મી નૈ મોસમ સંગ, વગર પાણી હલધા ન અંગ,
સમય આય સાચવે ગેનો, નેકા ન ધરા હુધી ન જીવન.
ઉગાય એતરે જાડ સે, અઈ ભનાયો વિસાળ વનરાવન.
નર ચે સચી ગાલ સદગુરુ જી સમજો હાણે,
આઈ મૅટ્ટી ભચાય ભચાયો જીવ જગતજો જીવન


નારાણજી જાડેજા (નર)
મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111802226
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now