ક્યારેક ક્યારેક તો આખી રાત વિચાર્યું હોય કે,😇
કાલે તો શરારત
કરીને,
મિત્રો ને હેરાન કરવાનું છોડી દઈશ...😊
પણ બીજા જ દિવસે..🤗
મિત્રો ને મળતા જ...
બધા વિચારો પર
પાણી જ નહીં 🤔
પણ
પુરેપુરો દરિયો જ ફરી વળે છે...😅😜😜😜

-Anurag Basu

Gujarati Funny by Anurag Basu : 111802068

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now