શરાબ પીધા પછી સાચું બોલનાર
ને દુનિયા "પીધેલ" કહે છે

*અને*

પંચામૃત પીધા પછીજૂઠું બોલનાર
ને દુનિયા "ભગત" કહે છે.

-KAUSHIK PATEL

Gujarati Motivational by KAUSHIK PATEL : 111801634

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now