રોજ નવરાશ થોડી એમ જ મળી જાય છે?
વ્યસ્ત જીવનમાં બેઘડી એમ ક્યાં મળી જાય છે?
જવાબદારીમાં પણ પૂરતો સમય ક્યાં મળી જાય છે?
દોસ્ત! તારી લાગણી એટલી અમૂલ્ય છે વ્યસ્તતામાં થોડો સમય એ ચોરી જાય છે!

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111801572

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now