🔥મારી સાથે કે મારી સામે કે મારી જાણ બહાર,
આ સૃષ્ટિ પર ઘટતી કોઇ પણ ઘટના, ફક્ત મારા માટે જ ઘટી છે અને આ દરેક ઘટનાનો ઉદ્દેશ આ અસ્તિત્ત્વને સમજવા માટે છે, જેને બીજા સાથે કોઇ સંબંધ નથી. 🔥-CK🔥

Gujarati Thought by CHIRAG KAKADIYA : 111801072

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now