Gujarati Quote in Blog by કાજલ પટેલ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અત્યારે વલસાડમાં બત્તી ગુલ છે બધે જ..
લગ્ન છે કે નથી એ નથી ખબર પણ ફટાકડા જરૂર ફુટી રહ્યાં છે.. મોબાઇલની ટોર્ચ સિવાય બીજું કાંઈ દેખાતું નથી..

ઘોર અંધારું છે છતાં ચાંદ પોતાની ચાંદની પાથરી બેઠો છે.
આ બધાની વચ્ચે અમારાં ચકલા-ચકલી આરામથી ઊંઘ કાઢે છે અમારાં લીમડા પર.. બે છે ધ્યાનથી જોજો.. 🥰🥰

Gujarati Blog by કાજલ પટેલ : 111800718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now