ચાલ આજે ફરી યાદ કરી લઉં,
લાગણીસભર ફરી વાત કરી લઉં.

મહાન ના હું હતો ના મારો પ્રેમ,
બસ સામાન્ય માણસ બની લઉં.

બસ હતી થોડી ઘણી ઇચ્છાઓ,
નામનેષ થઈ ગયો યાદ કરી લઉં.

જગ્યા હતી મારી ધરાતલ પર,
બતાવી તે ફરી, હું યાદ કરી લઉં

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111800704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now