મોંઘવારી.........
બધું મોંઘુ જ તો છે.
પેટ્રોલ, ગેસ, ભણતર, કપડાં. સતત પગરખાંથી માંડીને વાળની હેર સ્ટાઈલ સુધી બધું મોંઘુ. પણ આતો રહ્યું બધું પૈસા પર આધારીત..
આ સિવાય કોઈએ ધ્યાન આપ્યું સૌથી મોંઘુ અને અમૂલ્ય શું?
પ્રેમ, પ્રામાણિકતા, વિશ્વાસ જેને ક્યારેય ખરીદી શકાતાં નથી. એને સમય અને સહકાર આપીને કમાવું પડે છે.