સુનાં રસ્તા ને સુની શેરીઓ રે,
સુની પડી છે મનની ડેરીઓ રે,
ખોવાયા વ્હાલમ ને ખોવાઈ છે પ્રિતડી રે,
ચૈતરના તાપે બહુ રોડીયો રે,
ધોમ ધખતા તાપમાં ઉકળે જીવ ને પ્રીતની છોડીઓ રે,
વૈશાખી વાયરા જલ્દી તમે વાઓ, તો.........
બાંધીએ સાજન અંગ સાફો ધોળિયો રે,
વેદીને વંદીને સાત વચનો લઈએ રે,
હવે મુકશું હાથ જમ ડેલીએ રે.
B+ve