Gujarati Quote in Poem by Priyanka Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ તે રચાયું કેવું પિંજર છે,
મુક્ત છું , છતાંય બંધન છે .

કાંટાઓથી ભરેલું જંગલ છે,
તોય લાગે સંસાર ઉપવન છે .

ઇશ્ક મહોબ્બત માત્ર છલ છે ,
માની લે તું જ તારું સ્વજન છે.

મુખૌટા પેહરેલ જૂઠા રતન છે ,
જરૂરત પડે ગમતું એ સનાતન છે .

જાત ઊડવાને ,આકાશ આંબવા તત્પર છે,
પાંખ કાપી સાથ દેતા આ તે કેવા સંબંધ છે ...

--- સરગમ

-Priyanka Chauhan

Gujarati Poem by Priyanka Chauhan : 111800340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now