ખરા તાપમાં એક સંતાપ વધુ...... 👇🏿
દેડકાને સોનાનું સિંહાસન નહીં ફાવે તે કૂદીને કાદવ શોધી તેમાં પડશે.ગધેડાને ગાદલું નહીં ગમે,તેને રાખના ઢગલાનો જે આનંદ મળે છે,તે ગાદલું નહીં આપી શકે.કૂતરું ગમે તેટલું નવડાવો ધોવડાવો અને સ્વચ્છ કપડાં પહેરાવો તે છતાં તે પગ ઊંચો કરી ને જ પેશાબ કરશે.માખીઓનો હમેશાં વધુ ગંદકી અને વધુ મીઠાસ હોય ત્યાં વધુ જમાવડો હશે.સ્ત્રી ગમે તેટલી ભણેલી હોવા છતાં પાડોશી શું કરે છે,તેનું વધુ ધ્યાન રાખશે.પુરુષ ગમે તેટલો ઘરડો હોય છતાં સુંદર સ્ત્રીઓ તરફ નજર નહીં જ હટાવે.
😆😆😆😆😆😆😆😆
- વાત્ત્સલ્ય