સફળતા મેળવવા, અને એ સફળતાને, ટકાવી રાખવાનો ટુંકો રસ્તો.

શરૂઆત કરવામાં સારા સમયની રાહ ના જોવી.

ઈચ્છિત ફળ સુધી પહોંચવાનો સમયગાળો, પહેલેથી નક્કી ના કરવો.

ફળ મળી ગયા પછીની જિંદગી, કેવી રીતે જીવવી ? એનું આયોજન તો બિલકુલ ના કરવું.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111799976

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now