પોતાનાં સ્વાર્થ માટે
કોઈ પોતીકાને, તેની કોઈ ભૂલ ના હોવા છતાં,
ભૂલી જવું, કે તેને છોડી દેવું
એ
સામેના વ્યક્તિના દિલ પર કરેલા કારમાં ઘા સમાન છે.
તેની માફી
પ્રભુ પણ આપતા નથી.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111799913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now