હસવાની જગ્યા અસંખ્ય હોય છે, પણ રડવાના ખૂણા અને ખભા બહુ ઓછા હોય છે. એવી વ્યક્તિ જો તમારી પાસે હોય તો તમે નસીબદાર છો.

-પાયલ ચાવડા પાલોદરા

Gujarati Thought by Payal Chavda Palodara : 111799741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now