રણં માં ભુલી પડેલ એક રાહદાર છું પાણી ની એક બુદં માટે તલશી રહેલ પ્યાસ છું હવાની લેહરખી ના મળે તેવી પાનંખર છું પામ્યા પછી મુલ્ય ના રહે તેવું મુગંજળ છું ખરી જાય મુરઝાયેલ વેલ એવી એક પળ છું ના તલાશો નિરંસ જીદંગી ને આમ મારી કોઈ ભર ચોમાસે અટવાયેલ અનાવુષ્ટિ છું ના આવશો મારી આ ખાલી દુનિયા ની ભીતંર દિલાસાલ નો આધાર લઈને જીવતો એક આત્મા છું મને શોધવા આમ તેમ ફાફા ના મારશો તમારા જ દિલ માં જડી રહેલ એક લાજવાબ યાદં છુ...
-Meena Parmar