રંગીન દુનિયાના બેરંગ રંગો
કયારેક ખુશી કયારેક ઉદાસી
તું મળે તો મેઘધનુષી રંગો
નહીં તો સઘળે રાખોડી રંગો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111799493
Hemali 5 year ago

Waah👌🏻

ધબકાર... 5 year ago

હું મળું તોય શું, ના મળું તોય શું! તું જાણે છે હું કંઇજ નથી... તોય કહે પ્રેમ કેમ કરે આટલો મને?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now