ઈશ્વરે માનવીને અવાજ સાથે વાણીની ભેંટ આપી.. સત્યનો અવાજ મંદ હોવા છતાં બુલંદ હોય છે... સત્યનો અવાજ સમજી વિચારીને ઉઠાવી શકીએ તેવી 'વિશ્વ અવાજ દિવસ" ની શુભેચ્છા.
પારુલ દેસાઈ
16-4-22

-Paru Desai

Gujarati Whatsapp-Status by Paru Desai : 111799307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now