#વંદે માતરમ્ 🇮🇳 ❤️ શુભ રાત્રી 🤝
એક સવાલ પૂછું? આ સવાલ ના જવાબમાં
બધાને શૂન્ય માર્ક મળે છે!?
તમે પણ અજમાવો! કિન્તુ,પરંતુ લેકિન
જવાબ દિલથી સાચો જ આપવાનો!
કોઈ પણ ગણત્રી કર્યા વગર!
પૂછું સવાલ?
તમે કયારે પણ ટ્રાફિક નિયમ તોડ્યો છે?
મેં તો તોડ્યા છે ના છૂટકે!અને તોડતો રહું છું.
સામેવાળો તોડે છે તો હું શા માટે ના તોડું!
બસ આજ વિચારધારા જીવંત રહેશે
ત્યાં સુધી સુધી બધાને શૂન્ય માર્ક જ મળશે!
શરૂઆત પોતાથી કરો.
હું જીંદગીમાં કદી ટ્રાફિક નિયમ નહીં તોડું!
જો બધાજ આમ વિચારશે તો શું
અકસ્માત ઓછા નહીં થાય?
ઝીરો માંથી સો ટકા પર આવી જઈશું ,
હવે તો સૂધર અનિલ!
અનિલ ભટ્ટ