🕯️💖🕯️
*થોડું પ્રસન્નતાથી હસીને જોશો તો સમસ્ત જગત સુંદર લાગશે મારા વાલા, નહીંતર ભીની પાપણોથી અરીસો પણ ઝાંખો લાગશે....!!*
*જે વ્યક્તિને કોઈની ખરાબીજ શોધવાની આદત હોય તેનું ઉદાહરણ એ માખી જેવું છે જે સુંદર શરીર છોડીને માત્ર ઘા પર જ બેસે છે ….*
*સવાર ની સુંદર શુભકામના 🙏🏻*
🕯️💖🕯️