*માનવીય સ્વભાવ પણ ગજબનો હોય છે,*

*સસ્તી મીઠાઈ એવા લોકો માટે લે છે, જે લોકો તેને સલામ કરે છે*
અને
*મોંઘી મિઠાઈ એવા લોકો માટે લે છે, જેને તે પોતે સલામ કરે છે....*

💙*કડવું છે પણ સત્ય છે*💙

-KAUSHIK PATEL

Gujarati Motivational by KAUSHIK PATEL : 111799013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now