હું તે ધર્મમાં માનું છું જે આઝાદી, સમાનતા અને ભાઇચારો શિખવે છે
ડોક્ટર ભીમરાવ આંબેડકરનું સપનુ હતુ કે ભારતમાં સમાન નાગરીક સંહીતા લાગુ થાય
કોઇ ઉચનીચ નહી કોઇ ભેદભાવ નહી
સંવીધાન નિર્માતા સમાજ સુધારક અને દિર્ધ દ્રષ્ટા ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતી પર કોટી કોટી વંદન
જય બાબા સાહેબ આંબેડકર