*રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારે*
*એની આંખમાં ઉજાગરાની લાલી.*
*લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ*
*ઊઘડેલા ફૂલે લીધો ઝાલી!*

-KAUSHIK PATEL

Gujarati Shayri by KAUSHIK PATEL : 111798786

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now