હૃદય થી કોઈ કર્મ માટે દુઃખ અનુભવતા હોય તોજ sorry શબ્દનું મૂલ્ય છે.
અને કોઈપણ જાત ના દ્વેષ ભાવ વગર માફ કરી શકો તો જ it's ok નું મૂલ્ય છે...
બાકી તો બધી ફક્ત ઔપચારિક્તા છે....

-Tru...

Gujarati Quotes by Tru... : 111798340

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now