મને એક સાચો દોસ્ત મળી જાય તેની શોધમાં છું.
મારા મનની વાત કળી જાય તેની શોધમાં છું.
તમને શોધતો હતો આખા ગુજરાતમાં!
તમેં તો હજારો કિલોમીટર દૂર વસો છો પરદેશમાં !
- વાત્સલ્ય

Gujarati Good Night by वात्सल्य : 111798324

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now