કોઈ ને પણ પ્રેમ કરો
મન ભરીને કરો
પાગલ ની જેમ કરો
પણ સપના ક્યારે જોવો નહી સાહેબ
કારણ કે
દર્દ પ્રેમ નથી આપતો પણ
તૂટેલા સપના આપે છે.

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111798186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now