સ્પર્શ્યા વગર પણ સ્પર્શી જઉ ને ..
હું તો એવી એક, તારી જ લાગણી છું..
તારા માં હોવા છતા
તને ખબર ના પડે ને,
હું તો એવી એક
તારા માં જ સમાઈ ગયેલી..
પ્રેમ ની સુંદર ક્ષણ છું...

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111797704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now