Gujarati Quote in Thought by Dr. Sagar Vekariya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલો ભેરુ ગામડે...🥳

હાલો ભેરુ ગામડે,
ગામડે છે શાંતિ ને ટેશ..

તન તથા મનને કરવાને ફ્રેશ,
ભૂલી જવા જિંદગીનો ક્લેશ,

હાલો ભેરુ ગામડે,
ગામડે છે શાંતિ ને ટેશ..

શહેરની દોડધામમાંથી લઈને થોડો બ્રેક,
ખેતરોમાં જઈને માણીએ કુદરતનો પ્રેમ,

હાલો ભેરુ ગામડે,
ગામડે છે શાંતિ ને ટેશ..

કુદરતના છાયડે થોડીવાર શાંતિથી બેસ,
ભુલાઈ જશે મુંઝવણોને આવશે જિંદગીમાં ટેશ ...

હાલો ભેરુ ગામડે,
ગામડે છે શાંતિ ને ટેશ..

- સાગર 🌊

Gujarati Thought by Dr. Sagar Vekariya : 111797672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now