દિવો નાનકડો
પ્રગતાઊ છું હું દિલ થિ દિવો એક નાનકડો
સ્વિકાર્જે પ્રભુ, આસ્થા ભર્યો આં દીપક નાનકડો
શ્રૃદ્ધા પુર્વક સિંચયુ છે એમા મૅ તેલ,
માંગુ છું હું આં વિપદા નો, આં સમસ્યા નો ઉકેલ.
માનવ બી અને ધરતીબી હવે વધારે કોઇ દુખ ના સહે
ફૈલાવ્જે પ્રકાશ, કરજે દુર આં માંદગી, સૌ સ્વસ્થ રહે.
Armin Dutia Motashaw