અરજણ બાપાએ સટ્ટામાં પૈસા લગાવ્યા કરોડપતિ થઈ ગયા
*પત્રકારે પુછ્યુ:-* બાપા કઈ રીતે...?
બાપા કયે હવારમાં ઉઠ્યો તો આકાશમા આઠ પક્ષી 🦅 હતા ને તારીખ પણ આઠ હતી તો ગુણાકાર કરી ને ઈઠ્ઠોતેર નંબર લાગાવ્યા ને લોટરી લાગી ગઈ
*પત્રકાર:-* પણ બાપા આઠ ગુણ્યા આઠ તો 64 થાય
*બાપા:-* તારી જેમ ભણેલ હોત તો હજી છોલાવતો હોત.
😛😝🤪